HomeDeshરિવા બા જાડેજાએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી

રિવા બા જાડેજાએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી

ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા સાથે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે તમે આપણી માતૃભૂમિ માટે સખત મહેનત અને સંઘર્ષ કર્યું છે.જે તેમના સમર્પણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમે શક્ય દરેકને પ્રેરણા આપી રહ્યા છો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments