HomeGujaratઅમદાવાદમાં હિટ સ્ટ્રોકના કેસોની સંખ્યામાં વધારો

અમદાવાદમાં હિટ સ્ટ્રોકના કેસોની સંખ્યામાં વધારો

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીમાં શેકાયા છે.રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાચતા હિટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં હિટસ્ટ્રોકના 8 કેસ નોંધાયા છે.અમદવાદમાં ઓરેન્જ એલર્ટના કારણે હિટ સ્ટ્રોકના કેસમાં વધારો નોંધાયો છે.છેલ્લા  15 દિવસમાં પેટમાં દુખાવાના 1000 કેસ નોંધાયા છે.ગરમીના કારણે તાવના 331 કેસ સામે આવ્યા છે.જ્યારે ચક્કર આવવાના અને વિકનેસના 658 કેસ સામે આવ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments