HomeBreaking Newsઇટાવામાં સેંકડો વીઘા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ

ઇટાવામાં સેંકડો વીઘા ઘઉંનો ઉભો પાક બળીને ખાખ

ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ બુઝાવી

એક તરફ ખેડૂતોને માવઠાનો માર ઓછો થતો નથી ત્યારે ઉત્તરપ્રદેશના ઈટાવામાં ખેતરમાં આગ લગતા  સેંકડો વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. ઘટના સ્થળે સેંકડો ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ બુઝાવી હતી. મળતી માહિતી મુજબ ચૌબિયા વિસ્તારના વોઝાર ગામનો છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments