અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટે નવો રેકોર્ડ બનાવ્યી છે. ટૂંકા ગાળામાં જ એરપોર્ટે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદ એરપોર્ટથી 10 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. અને આ સાથે જ અમદાવાદ એરપોરર પર કનેક્ટિવિટીમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી હાલમાં ગુજરાતની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય 17 જેટલી ફ્લાઈટો અવરજવર કરી રહી છે જેના કારણે પેસેન્જરોની સંખ્યામાં વધારો થયો છે. જે ઉપરાંત આ એરપોર્ટ પરથી 39 લોકલ ફલાઈટો પણ ઉડાણ ભારે છે. અત્રે મહત્વની વાત એ છે કે પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને હાલમાં એર-કનેક્ટિવિટીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ