આમ તો ગુજરાત માટે કહેવાય છે એસ ટી અમારી સલામત સવારી,, પણ હાલ જમાં બાપુનગર તળાજાની એક બસના વિડીયો સામે આવ્યા છે,જેમાં એસ બસનો ડ્રાયવર ચાલુ બસમાં વાયબર ન હોવાથી વરસતા વરસાદમાં હાથથી કાંચ સાફ કરે છે, એટલે કે વાયપર ન હોવાથી ચાલુ બસમાં કાચ સાફ કરે છે,, જેમા 40થી 45 પેસેન્જર બેઠા છે, ત્યારે સવાલ એ થાય છે કે જો આવી રીતે અકસ્માત થાય તો જવાબદારી કોની, તેવા સવાલ સાથે સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે
સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ