પરિવર્તન સંસારનો નિયમ છે પરંતુ પરિવર્તનની સાથે સાથે દરેકનું વાણી વર્તન બદલાયું, પરિવાર પ્રત્યેનો પ્રેમ બદલાયો ,જેમકે દેરાણી –જેઠાણીના કડવાસ વધી, બાપની મિલકત માટે ભાઈ –બહેનમાં પ્રેમની જગ્યાએ વેર ઝેરમાં વધારો થયો ,તો વડીલો સાથે પણ વર્તનમાં ફેરફાર આવ્યો, દરેક વટ – વ્યવહાર ઘટ્યા તો સાથેજ મર્યાદા અને લાજ પણ ટૂંકી થતી ગઈ , ત્યારે એક તરફ લોકોનું દેખા-દેખી ચડિયાતો થવાનો ક્રેઝ વધતા લોકો દેવાદાર પણ થઇ રહ્યા છે ત્યારે આજના સમયમાં આપના સૌના જીવનમાં શું શું પરિવર્તન આવ્યું ? અને કઈ બાબતોને લઈને સાવધાનીથી જીવવું જરૂરી છે ? આજના પરિવર્તનના યુગમાં શું વધ્યું ? અને વર્તમાન સમયની વાસ્તવિકતા શું ? શું જો આ વાસ્તવિકતા સમજીશું તો સમાજમાં કેવું પરિવર્તન લાવી શકાય ?
પરિવર્તન સંસારનો નિયમ
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો




