ગાંધીનગરમાં સાયકલોથોન કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું. સમર્પણ પબ્લિક સ્કૂલ દ્વારા યોજાયેલી સાયકલોથોનમાં મનપાના મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મ્યુ.કમિશનર ઉપસ્થિત રહ્યાં હતાં. સાયકલોથોન કાર્યક્રમમાં યુવાઓએ ભાગ લીધો હતો. પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાથી ઘટાડવા સાયકલ ખૂબ ઉપયોગી છે.ત્યારે સ્વાસ્થ્યમય જીવન માટે સાયકલને જીવનનો અભિન્ન હિસ્સો અવશ્ય બનાવવા માટે આપીલ કરવામાં આવી હતી.વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો,સાથે વીઆર લાઈવ ફેસબુક પર