Yuvrajsinh Jadeja દ્વારા Prantij ની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા

0
95

યુવા વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadeja દ્વારા આજે પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજમાં લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા હતા જેની સામે કોલેજ સંચાલકો દ્વારા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કર્યો હતો અને તપાસ કરવા માટે પણ સહયોગ ની વાત કરી હતી.

Yuvrajsinh Jadeja દ્વારા Prantij ની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા

Yuvrajsinh Jadeja દ્વારા પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજ ગેરરીતિ સંપૂર્ણ વિગત

ઘટનાની વિગતે વાત કરીએ તો પ્રાંતિજ શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ એક્સપરિમેન્ટલ કોલેજમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અલગ અલગ કોર્સ ચાલી રહ્યા છે જોકે અનેક પરીક્ષાઓનું સેન્ટર પણ એક્સપરિમેન્ટલ કોલેજમાં આપવામાં આવ્યું હતું , ત્યારે તાજેતરમાં જ લેવાયેલ એમએસસી સેમિસ્ટર ચાર ની પરીક્ષા ના પેપરમાં મોબાઇલ વર્ગખંડમાં લઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતા, એટલું જ નહીં પરંતુ આ વીડિયોમાં કોલેજના કર્મચારીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા માટેનું મટીરીયલ પૂરું પાડતા હોવાનું આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.

Yuvrajsinh Jadeja દ્વારા Prantij ની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા

યુનિવર્સિટીના નિયમો અનુસાર પરીક્ષા લેવામાં આવી

જોકે આ આક્ષેપો સામે એક્સપરિમેન્ટલ કોલેજના સંચાલક દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતી થઈ ન હોવાનું વાત કરી હતી સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીના નિયમો અનુસાર પરીક્ષા લેવામાં આવી રહી છે પરંતુ જો કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હશે તો તપાસ કરવાની પણ બાહેદરી આપવામાં આવી હતી.

Yuvrajsinh Jadeja દ્વારા Prantij ની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા

સાબરકાંઠા : એક્સપરિમેન્ટલ કોલેજ પર યુવરાજસિંહના આક્ષેપ

Yuvrajsinh Jadeja દ્વારા Prantij ની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના પુરાવાઓ રજૂ કરી આક્ષેપો કર્યા

કોલેજે યુવરાજસિંહના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા

તપાસમાં સહયોગ આપવા તૈયાર  

આવા વધુ સમાચાર માટે જોતા રહો

GANDHINAGAR : અંગ દઝાડતી ગરમીમાં શિક્ષકોના ધરણા | #ગાંધીનગર , #વ્યાયામ , #શિક્ષક , #વિરોધ , #ગરમી