Home State Gujarat ભાજપના યુવા નેતા જેલ હવાલે, સત્તાના નશામાં ચુર

ભાજપના યુવા નેતા જેલ હવાલે, સત્તાના નશામાં ચુર

0
561

રાજકોટમાં સત્તાના નશામાં ચકચૂર થયેલા ભાજપના યુવા સંગઠન નેતા જેલ હવાલે છે, જાહેરમાં ફાયરિગ કરવાના ગુનામા ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની ધરપકડ કરી છે. પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોધ્યો છે, ત્યારે  કરણ સોરઠિયાએ રાજકોટ મેટ્રો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પણ તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જેથી ભાજપના યુવા નેતા રાજકોટ સેન્ટ્ર્લ જેલ હવાલે જવાનો વારો આવ્યો છે. એટલે કે સત્તાના નશામાં ચુર થઇને જાહેરમાં ફાયરિંગ કરવું આ યુવા નેતાને ભારે પડ્યો છે, તમને જણાવી દઇએ કે બુધવારે રાત્રે નવ વાગ્યે સોરઠિયા વાડી સર્કલ પાસે આવેલ શૌચાલયના કર્મચારીએ શૌચાલય બંધ કરી દીધો હતો,ત્યારે ગુસ્સે ભરાયેલા કરણ સોરઠિયાએ કર્મચારી સાથે માથા કુટ કરીને મારા મારી કરી હતી, કરણ નશામાં ધુત્ત હતો  અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ, પહેલા તો પોલીસે તેની અટકાયત કરી હતી, અને ગુરુવારે બપોર સુધી ફરિયાદ થવામાં વિલંબ થયો હતો, પણ મીડિયામાં વાત આવતા પોલીસે ફરિયાદ લેવાની ફરજ પડી હતી.

ભાજપના યુવા નેતા જેલ
ભાજપના યુવા નેતા

સત્તાના નશામાં ચુર ભાજપના નેતા જેલ હવાલે

આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો તેમજ હત્યાના પ્રયાસ

અરજીને કોર્ટે ફગાવી રાજકોટ સેન્ટ્રલ જેલ મોકલવાના આદેશ કર્યા

કોર્ટે જામીન ન આપતા પહોચ્યા સેન્ટ્રલ જેલ

રોફ જમાવવા કરેલું ફાયરિંગ હવે યુવા નેતાને ભારે પડ્યું

જાણો – ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે