Family Doctor 1283 | આત્મહત્યાના કેસોમાં વધારો | VR LIVE

0
226

આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વર્ષ ૨૦૦૩થી દરવર્ષે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ) દ્વારા “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.. જેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.

રજૂ થયેલા આંકડા અનુસાર વિશ્વમાં દર 40 સેકેન્ડે એક વ્યક્તિનું આત્મહત્યાથી મૃત્યુ થાય છે..,

આત્મહત્યાના લક્ષણો :

બહોળા પ્રમાણમાં હતાશ વ્યક્તિ આત્મહત્યા તરફ આગળ વધે છે.

ઉર્જાનો અભાવ લાગવો

આળસ અનુભવી

નિહાળો આ કાર્યક્રમ અને મેળવો માહિતી ફેસબુક પર પણ આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો