Article 15: જાતિના આધારે જેલમાં કામ સોંપવું અયોગ્ય, તે અનુચ્છેદ-15નું ઉલ્લંઘન; સુપ્રીમ કોર્ટની ટકોર

0
218
Article 15: જાતિના આધારે જેલમાં કામ સોંપવું અયોગ્ય, તે અનુચ્છેદ-15નું ઉલ્લંઘન; સુપ્રીમ કોર્ટની ટકોર
Article 15: જાતિના આધારે જેલમાં કામ સોંપવું અયોગ્ય, તે અનુચ્છેદ-15નું ઉલ્લંઘન; સુપ્રીમ કોર્ટની ટકોર

Article 15: સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેલોમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાની માંગ કરતી PIL પર પોતાનો ચુકાદો જાહેર કર્યો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જેલ મેન્યુઅલ નીચલી જાતિના લોકોને સફાઈ અને સાફ કરવાની નોકરીઓ અને ઉચ્ચ જાતિઓને રસોઈની નોકરીઓ આપીને સીધો ભેદભાવ કરે છે. કોર્ટે વધુમાં કહ્યું કે આ અનુચ્છેદ 15 (Article 15) નું ઉલ્લંઘન છે.

Article 15: જાતિના આધારે જેલમાં કામ સોંપવું અયોગ્ય, તે અનુચ્છેદ-15નું ઉલ્લંઘન; સુપ્રીમ કોર્ટની ટકોર
Article 15: જાતિના આધારે જેલમાં કામ સોંપવું અયોગ્ય, તે અનુચ્છેદ-15નું ઉલ્લંઘન; સુપ્રીમ કોર્ટની ટકોર

નીચલી જાતિના લોકો પાસે સફાઈ અને સાફ કરાવવી એ Article 15 નું ઉલ્લંઘન  

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેલમાં જાતિના આધારિત ભેદભાવને રોકવાની માંગ કરતી PILની સિનવાની દરમિયાન પોતાનો ચુકાદો જાહેર આપતા કડક વલણ અપનાવતા કહ્યું કે જેલ મેન્યુઅલ નીચલી જાતિના લોકોને સફાઈ અને સાફ કરવાની નોકરીઓ અને ઉચ્ચ જાતિઓને રસોઈની નોકરીઓ આપીને સીધો ભેદભાવ સમાન છે.

કોર્ટે વધુમાં કહ્યું કે આ અનુચ્છેદ 15 નું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે આવી પ્રથાઓ જેલોમાં મજૂરીના અયોગ્ય વિભાજન તરફ દોરી જાય છે. જાતિના આધારે કામના વિભાજનને મંજૂરી આપી શકાય જ  નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો