દિલની વાત 1089 | શબ્દ જીવન બદલી શકે છે | VR LIVE

  0
  93

  પોઝિટીવ વિચારોમાં જબરદસ્ત તાકાત
  શબ્દએ જીવન બદલી શકે છે
  શબ્દ કોશ છે જીવનમાં મોટા ફેરફાર લાવી શકે
  નકારાત્મક શબ્દના નેગેટીવ વિચારોમાં વધારો
  પોઝિટીવ શબ્દ તનાવ અને માંદગીને પણ દુર કરી શકે
  શબ્દ આપણને સમસ્યાઓમાં વધારો કરે
  શબ્દ કોશ એવો તૈયાર કરો જે પોઝિટીવ વિચારોમાં વધારો કરે .
  એક હા અને એક નાં જીવન બદલી શકે છે
  વાત કરતા સમયે શબ્દો પર કાબુ રાખવો
  જેમકે હું આમાં બહુ ખરાબ છું…………
  પણ જો એવો શબ્દ ઉપયોગ કર્યો હોય કે ………….પ્રયત્ન કરવાથી શ્રેષ્ઠ બનીશ
  આવા બીજા ઘણા ઉદાહરણ છે
  સફળ બનવા માટે શીખતા રેહવું જરૂરી છે
  તેના માટે પોઝિટીવ વિચારો જરૂરી
  શબ્દ એ કોઈકની વેદના દુર કરી શકે છે
  શબ્દથી કોઈને દિલ દુખાવ્યું હોય તો એ ઘા ક્યારેય રુજાતા નથી
  શબ્દએ કોઈને ઉત્સાહ વધારવામાં પણ મદદ કરે

  लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

  यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

  पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

  दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे