HomeDeshસચીન પાયલટ,દિગ્વિજય સિહ અને નવજોત સિહ સિદ્ધુ ને સ્ટાર પ્રચારકોની લિસ્ટમાંથી કેમ...

સચીન પાયલટ,દિગ્વિજય સિહ અને નવજોત સિહ સિદ્ધુ ને સ્ટાર પ્રચારકોની લિસ્ટમાંથી કેમ રખાયા બાકાત

કર્ણાટકમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં દિગ્વિજય સિંહ, નવજોત સિદ્ધુ અને સચિન પાયલટનું નામ સામેલ કરાયું નથી. આ યાદીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા સહિત 40 ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે કર્ણાટકના સ્ટાર પ્રચારકોની યાદીમાં ડી.કે.શિવકુમાર, સિદ્ધારમૈયા, જયરામ રમેશ, કે.સી.વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુનો પણ સમાવેશ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments