મહીસાગરના સંતરામપુરમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો, પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે કેટલાક વાહન ચાલકો અને સવારોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, ઈકો ગાડીના ચાલકને સીટ બેલ્ટ બાબતે મેમો આપતા 8 શખ્સોએ પોલીસ પર પત્થર મારો કર્યો હતો, પરિણામે પોલીસે હવે તમામ જવાબદારો સામે પોલીસ કેસ દાખલ કર્યો છે, ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે