Home Main ટાઈગર 3 પહેલા દિવસે પઠાણ અને જવાનના રેકોર્ડ કેમ તોડી શક્યું નથી,...

ટાઈગર 3 પહેલા દિવસે પઠાણ અને જવાનના રેકોર્ડ કેમ તોડી શક્યું નથી, જાણો સલમાનની ક્યાં થઈ ભૂલ

0
691
Tiger 3 movie review
Tiger 3 movie review

સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3 મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણના રોલમાં જોવા મળે છે અને રિતિક રોશન પણ છેલ્લી પોસ્ટ ક્રેડિટ સીનમાં WAR 2ના કબીરની ભૂમિકામાં જોવા મળે છે. ટાઇગર 3 લાંબા સમયથી ચર્ચામાં હતી. ઘણા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ પહેલા દિવસે 50 કરોડથી વધુની કમાણી (New Record) કરશે,  પરંતુ ટાઇગર 3 એ કુલ 44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે પઠાણ અને જવાન કરતા ઓછી છે.

જો કે આ વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાન (Sahrukh Khan) ની ફિલ્મ પઠાણ અને જવાને પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કરી હતી અને નવો રેકોર્ડ (New Record) પણ બનાવ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે સલમાન ખાન (Salman Khan) ની છેલ્લી ફિલ્મ ટાઈગર 3 શા માટે પઠાણ અને જવાનનો રેકોર્ડ તોડી શકી નથી. વાસ્તવમાં YFRએ ભાઈજાનની ફિલ્મ રવિવારે રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દિવાળીના તહેવારમાં વ્યસ્ત હોવાને કારણે ફિલ્મ બપોરના શોમાંથી સારી કમાણી કરવામાં સફળ રહી હતી. સાંજે દિવાળીની પૂજાના કારણે દર્શકો માટે શોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

Tiger 3 શો દરમિયાન સિનેમા હોલની અંદર ફટાકડા ફૂટ્યા, લોકો માંડ-માંડ મોતના મુખમાંથી બચ્યા

ટાઇગર 3 ની 44 કરોડ રૂપિયાની શરૂઆત પાછળનું બીજું સૌથી મોટું કારણ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) હતું. રવિવારે દિવાળીની સાથે જ ભારત અને નેધરલેન્ડ વચ્ચે લીગ મેચ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત રમી હતી. ભારતની મેચ અને દિવાળીના કારણે દર્શકોની ભીડ વહેંચાઈ ગઈ હતી. જેના કારણે સલમાન ખાનની ટાઈગર 3ને 50 કરોડની ઓપનિંગ મળી હતી. આ બધા કારણોસર સલમાનની ફિલ્મ પઠાણ અને જવાનના રેકોર્ડ (Record) તોડી શકી નથી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે