મંદિરો અને જીનાલયો કેમ નથી સુરક્ષિત-પોલીસ કેમ છે નિષ્ફળ

0
58

જીનાલયમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો

સીસીટીવીમા તસ્કરો થયા કેદ

 સુરેન્દ્ર નગરમાં આવેલ સિમંધર સ્વામી ચોવીસ જીનાલયમાં ચોરીની ઘટના બની છે, બુધવાર રાત્રે કેટલાક શખ્સો જીનાલયમાં ચોરી કરવા પહોચ્યા હતા, તેઓએ તાળુ તોડ્યુ અને ચોરી કરી હતી, પણ તમને ખબર ન હતી કે જીનાલયની તિસરી આંખ તેમના ઉપર નજર રાખી રહી છે,સીસીટીવીના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે, તમને જણાવી દઇએ કે તસ્કરોએ પહેલા પણ સુરેન્દ્રનગરમા  આવી રીતે ચોરી કરી ચુક્યા છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ