રાહુલ ગાંધીએ કેમ કહ્યું હું સત્ય માટે તમામ કિંમત ચુકવવા તૈયાર

0
133

સંસદમાંથી અયોગ્ય ઠર્યા બાદ 22 એપ્રિલ સુધી રાહુલ ગાંધીને પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો હતો ત્યારે તેઓએ વિધીવત રીતે પોતાનો બંગલો ખાલી કરી દીધો,,અને ચાવી સચિવાલય કર્મચારીઓને સોંપી દીધો હતો, રાહુલ ગાંધી પ્રથમ વરસ 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચુંટાયા હતા અને તેમને 12 તુઘલખ રોડનો સરકારી બંગલો અપાયો હતો, પણ હવે તેઓ હાલ તો સોનિયા ગાંધીના નિવાસ સ્થાન દસ જનપથમાં શિફ્ટ થઇ ગયા છે, તેઓએ જણાવ્યું કે સાચુ બોલવા માટે તેઓ કોઇ પણ કિમત ચુકવવા તૈયાર છે,