કોંગ્રેસના પુર્વ નેતાએ સંસદને લઇને કેમ વિપક્ષોને આપી સલાહ

0
159

વિપક્ષોએ પોતાના નિર્ણય ઉપર વિચાર કરવો જોઇએ-આચાર્ય પ્રમોદ

નવી સંસદ ભાજપની નહી પણ દેશની ધરોહર છે-આચાર્ય પ્રમોદ

ભારતમાં નવી સંસદનો ઉદ્ઘાટન ભારત તો પીએમ નહી કરે તો શુ પાકિસ્તાનના પીએમ કરશે,, આ વાત કહી છે કોંગ્રસના પુર્વ નેતા અને સંત એવા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે,, તેઓએ કહ્યુ છે કે દેશના પ્રધાનમંત્રી એ ભાજપના નહી પણ લોકોના ચુંટેલા વ્યક્તિ છે, સંસદ કોઇ ભાજપની નહી પણ દેશની ધરોહર છે, ત્યારે વિપક્ષોએ પોતાના નિર્ણય ઉપર વિચાર કરવાની જરુર છે, તમને જણાવી દઇએ કે 2019 લોકસભા ચૂંટણીમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમ લખનૌ લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુક્યા છે, અને તેઓ પીએમ મોદી અને ભાજપની નીતિઓનો વિરોધ કરતા રહ્યા છે,