સ્મૃતિ ઇરાની એ રાહુલ ગાંધી ઉપર કેમ કર્યા શાબ્દિક પ્રહાર

0
68

રાહુલ ગાંધી ઉપર સ્મૃતિ ઇરાની ના શાબ્દિક પ્રહાર

રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન ખોટી છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશમાં જ્યારે મોદી સરકારની નીતિઓની બરપુર આલોચના કરી રહ્યા છે, ભાજપ અને આરએસએસને દેશ માટે જોખમ ગણાવી રહ્યા છે,ત્યારે જે કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાની કુસ્તીબાજ મહિલા ખેલાડીયોને લઇને કઇ નથી બોલતા. તેઓ પણ રાહુલ ગાંધી ઉપર આકરા શાબ્દિક પ્રહાર કરવા લાગે છે, તેઓએ જણાવ્યુ કે જે રાહુલ ગાંધી મોહબ્બતની દુકાનની વાત કરે છે,,ત્યારે તેમની આ દુકાન ક્યાં ગઇ હતી, જ્યારે સિખોની હત્યા થઇ હતી, ચારા ગોટાળાની સાથે જ્યારે તેઓ હાય છે, ભારત તેરે ટુકડે હોગે તેમની સાથે તેઓ કેમ છે, આમ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યુ હતુ

રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને આલોચના કરી.

મોદી સરકારની નીતિઓની બરપુર આલોચના રાહુલ ગાંધીએ કરી.

કુસ્તીબાજ મહિલા ખેલાડીયોને લઇને કઇ નથી બોલતા ભાજપના નેતાઓ

સિખોની હત્યાના દિવસો યાદ કરાવ્યા સ્મૃતિ ઈરાનીએ

વધુ સાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ

તથા ફેસબુક અને યુટ્યુબ પર પણ જોવા મળશે.

આ સાથે જીઓ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ વેબ સાઈટ

બિપોરજોય વાવા ઝોડું- શુ કરશો અને શુ ન કરશો

वेलनेस उद्योग वास्तव में हमारे स्वास्थ्य में ज़हर घोल रहा है?

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની જનતાને અપીલ