HomeDeshઆર એસ એસ લીડર કેમ ઇફ્તાર પાર્ટીમાં જોડાયા

આર એસ એસ લીડર કેમ ઇફ્તાર પાર્ટીમાં જોડાયા

બિહારના સીએમ નિતીશ કુમાર હોય  કે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ જ્યારે તેઓ રમઝાનમાં ઇફ્તાર પાર્ટીનો આયોજન કરે છે ત્યારે તે કટ્ટર હિંદુવાદી સંગઠનોના નિશાને આવી જતા હોય છે, પણ હવે આર એસ એસના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમાર પણ ઇફ્તાર પાર્ટીમાં જોડાયા હોવાના વિડીયો સામે આવ્યા છે, ઇન્દ્રેશ કુમાર ગુરુવારે દિલ્હીના ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં આયોજીત ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી, ત્યારે ચર્ચાઓ શરુ થઇ છે, 
 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments