HomeUncategorizedશિક્ષણ મંત્રી કુંબેર ડીંડોરે કેમ કહ્યું યુવરાજ સિહ હવે ભુતકાળ બન્યો છે

શિક્ષણ મંત્રી કુંબેર ડીંડોરે કેમ કહ્યું યુવરાજ સિહ હવે ભુતકાળ બન્યો છે

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર કહે છે કે બોર્ડની પરિક્ષામા માત્ર 47 કોપી કેસો થયા છે, એટલે કે સરકારમાં હવે પરિક્ષામાં ચોરીઓ ભુતકાળ થયું છે, તેઓએ કહ્યુ છે કે કૌભાંડોને ભુતકાળ ગણીને ભુલી જવાનુ હોય,, જે રીતે કૌભાંડો ભુતકાળ તે રીતે યુવરાજ સિહ પણ ભુતકાળ છે, તમને જણાવી દઇએ કે ડમી કૌભાંડમાં હાલ ભાવનગર પોલીસ વિદ્યાર્થી નેતા યુવરાજ સિહને તપાસ માટે બોલાવી રહી છે, ત્યારે યુવરાજ સિહે આમાં તેને ફસાવવાનો આરોપ લગાવ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments