WHOએ મહત્વનો નિર્ણય લેતા કોવિડ રસીની ગાઈડલાઇનમાં સુધારો કર્યો

0
296
7ocbngdy

તંદુરસ્ત બાળકો અને કિશોરોને કોવિડ 19 રસીકરણની જરૂર નથી : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મહત્વનો નિર્ણય લેતા કોવિડ રસીની ગાઈડલાઇનમાં સુધારો કર્યો છે. આ ગાઈડલાઈન મુજબ હવે તંદુરસ્ત બાળકો અને કિશોરોને કોવિડ 19 રસીકરણની જરૂર નથી. WHOએ જણાવ્યું છે કે, “કોવિડની રસી અને બૂસ્ટર ડોઝ તમામ લોકો માટે સુરક્ષિત છે. સ્વસ્થ બાળકો અને કિશોરો જેવા ઓછા જોખમી પરિબળો ધરાવતા લોકો માટે રસીકરણ ચાલુ રાખવું કે કેમ તે નક્કી કરવા દેશોએ વિચારવું જોઈએ.”