Home Entertainment બિગ બીને કોણે વર્લ્ડ કપ ફાઇનલ ન જોવાની અપીલ કરી !

બિગ બીને કોણે વર્લ્ડ કપ ફાઇનલ ન જોવાની અપીલ કરી !

0
517
બિગ બીને કોણે વર્લ્ડ કપ ફાઇનલ ન જોવાની અપીલ કરી !
બિગ બીને કોણે વર્લ્ડ કપ ફાઇનલ ન જોવાની અપીલ કરી !

બિગ બી બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન હમેશા ભારતીય સિનેમા અને ચાહકો પર રાજ કરે છે . પણ આજ ચાહકોએ બિગ બી અમિતાભ બચ્ચનને સોશિઅલ મીડિયા પર એક અપીલ કરીને ભારતની વર્લ્ડ કપની ફાઈનલ મેચ ન જોવા કહ્યું. ચાહકો અમ કેમ કહી રહ્યા છે તેનું પણ એક કારણ છે. હાલ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં ચાલી રહ્યો છે. અને ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને સેમી ફાઈનલ મેચ જીતી લીધી છે . અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે બિગ બી અમિતાભ બચ્ચન હાલ ચર્ચામાં છે સોશિઅલ મીડિયા પર કેમકે તેમણે એક tweet કર્યું હતું કે હું જયારે ભારતની મેચ જોતો નથી ત્યારે ભારતીય ટીમનો વિજય થાય છે. બસ આ એક tweet પર અનેક ચાહકોએ રીપ્લાય આપ્યો. અને સેમી ફાઈનલ મેચ ટીમ ઇન્ડિયા જીતી ગયું ત્યારે સોશિઅલ  મીડિયાના યુઝર બીગ બી ને કહી રહ્યા છે કે sir તમારે ફાઈનલ મેચ ન જોવી જોઈએ….એક ચાહકે બિગ બી ને અપીલ કરતા કહ્યું કે સર તમે હવે ફાઈનલ મેચ ન જોશો.. કારણકે ભારત ફાઈનલમાં રમશે અને તમે આ મેચ જોશો તો પરિણામ જુદું આવી શકે છે

બિગ બી અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાને સેમી ફાઈનલ મેચની જીત પર શુભેચ્છાઓ આપી ત્યારે એવું પણ લખ્યું હતું કે જયારે હું મેચ જોતો નથી ત્યારે ભારત અવશ્ય જીતે છે. અને ત્યાર પછી અનેક ચાહકો અને સોશિઅલ મીડિયા યુઝર તેમને વિનંતી કરી રહ્યા છે કે તમે હવે ફાઈનલ મેચ ન જોશો.. એક યુઝરે તેની કોમેન્ટસમાં લખ્યું કે રવિવારે ICC વર્લ્ડ કપ ફાઈનલ મેચ ન જોવી જોઈએ ..

બીજા એક અન્ય યુઝરે લખ્યું કે ઘરમાં જ રહો.. બચ્ચન સર .. એક યુઝરે હિન્દીમાં કોમેન્ટ કરતા લખ્યું કે ચાલો વર્લ્ડ કપ ફાઈનલ મેચના દિવસે તેમને દુરના કોઈ એક ટાપુ પર મોકલી દઈએ અને ત્યાં લોક કરવાની વ્યવસ્થા કરીએ ..

main 3

બિગ બી અમિતાભ બચ્ચને પોતાના ચાહકોના પ્રતિભાવ અને મેસેજનો ખુલાસો tweet પર કર્યો અને લખ્યું કે આ ચાહકોની અપીલ છે. જ્યારથી સોશિઅલ મીડિયા પર બીગ બીની પોસ્ટ વાઈરલ થઇ રહી છે લોકો અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે