મહિલાઓ માં જોવા મળતું ડિપ્રેશન
ચિંતા નાં કારણે થતી અસરો
આહાર ને સ્વસ્થ્ય નો પાયો ગણવામાં આવે છે.નબળું પોષણ તેની સાથે હતાશા, ચિંતા,અને અનેક પ્રકારના રોગો ને સાથે લઇ ને આવે છે. ખાસ કરી ને મહિલાઓ માં આ પ્રકારની સમસ્યાઓ વધુ પડતી જોવાં મળે છે. તાજેતરમાં જ કરાયેલાં એક સર્વે માં જોવાં મળ્યું કે છેલ્લાં પાંચ વર્ષ માં મહિલાઓ માં ડિપ્રેશન ના સૌથી વધું કેસો જોવા મળ્યા છે. સ્ત્રીઓ તેમનાં જીવન માં અનેક હોર્મોનલ બદલાવ માંથી પસાર થતી હોય છે, માટે એ ખુબ જ જરૂરી છે કે તેમના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવા માં આવે