કર્ણાટકને લઇને સોનિયાગાંધીએ શુ કહ્યું

0
213

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથેજ પોતાના કરેલા વાયદાઓ પુર્ણ કરવાની શરુઆત કરી છે, ત્યારે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કર્ણાટકના મતદારોએ  ભેદભાવ અને ભાગલા પાડો વાળી નીતિને જાકારો આપ્યો છે અને પ્રેમ વાળી નીતિને પસંદ કરી છે, ત્યારે કોંગ્રેસની સરકાર કર્ણાટકની જનતા માટે છે, જનતાની અપેક્ષાઓને પુર્ણ કરવા માટે તમામ પ્રયાસ કરશે,