એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ શું કહ્યું ?

0
235

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા અકસ્માત અંગે એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ નિવેદન આપ્યું છે.એનડીઆરએફના નરેન્દ્ર સિંહ બુંદેલાએ જણાવ્યું હતું કે  અકસ્માત સ્થળે NDRFની 9 ટીમ કામ કરી રહી છે. મુખ્ય ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ઓપરેશન પડકારજનક હતું કારણ કે 3 ટ્રેનોને અસર થઈ હતી.રાજ્યની ટીમો અને બધાએ સાથે મળીને કામ કર્યું હતું જેનાથી ઝડપી બચાવ કામગીરી શક્ય બની હતીઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.આ સમગ્ર મામલે  બાલાસોરમાં ટ્રેક પર માલસામાન ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે.

Train Accident 4

બાલાસોરમાં ટ્રેક પર ટ્રેનની અવરજવર ફરી શરૂ

એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાનું નિવેદન

મુખ્ય ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યોઃનરેન્દ્ર સિંહ બુંદેલા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ