Home Breaking News Welcome_Back_Akash : માયાવતીએ ફરીવાર ભત્રીજાને બનાવ્યો પોતાનો ઉત્તરાધિકારી

Welcome_Back_Akash : માયાવતીએ ફરીવાર ભત્રીજાને બનાવ્યો પોતાનો ઉત્તરાધિકારી

0
999
Welcome_Back_Akash :
Welcome_Back_Akash :

Welcome_Back_Akash : ઉત્તરપ્રદેશમાં બસપાની રાજીનીતીમાં ફરી એકવાર વળાંક આવ્યો છે. બસપાના ઉત્તરાધિકારી તરીકે માયાવતીએ ફરીવાર આકાશ આનંદની પસંદગી કરી છે. ફરી એકવાર બસપાના રાષ્ટ્રીય સંયોજક તરીકે આકાશ આનંદની વરણી કરવામાં આવી છે.

Welcome_Back_Akash :

Welcome_Back_Akash :  સોમવારે લખનૌમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માયાવતીએ આ જ પદ આકાશ આનંદને પાછું સોંપ્યું છે. આ અવસર પર માયાવતીએ કહ્યું કે, બસપા આવનારી ચૂંટણીમાં મજબૂતીથી લડતી જોવા મળશે. આ ઉપરાંત તે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. તે એકલા હાથે ચૂંટણી લડશે.

Welcome_Back_Akash : માયાવતીનો ગુસ્સો ઉતર્યા

Welcome_Back_Akash :

Welcome_Back_Akash : બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ સાથેની નારાજગી દૂર થઈ ગઈ છે. હકીકતમાં, BSP વડા માયાવતીએ લોકસભા ચૂંટણીમાં હાર બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. સભામાં ભત્રીજા આકાશે માયાવતીના ચરણ સ્પર્શ કર્યા હતા. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન તેમના એક ભાષણ બાદ માયાવતીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારે માયાવતીએ કહ્યું હતું કે તેમને કોઈ અનુભવ નથી. હવે તેઓએ અનુભવ મેળવવો પડશે

Welcome_Back_Akash : એક દિવસ પહેલા જ સ્ટાર પ્રચારક બનાવ્યા

Welcome_Back_Akash :

Welcome_Back_Akash : બસપા સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાખંડ અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારને લઈને રવિવારે યોજાનારી સમીક્ષા બેઠક પહેલા તેમના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સંકેત મળી ગયો હતો કે આકાશ આનંદ સક્રિય રાજકારણમાં પાછા ફરવા જઈ રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે