Home Main મુક્તિ મોહને લોંગ ટાઈમ બોયફ્રેન્સ સાથે સાત ફેરા ફર્યા, વધુ એક સેલેબ...

મુક્તિ મોહને લોંગ ટાઈમ બોયફ્રેન્સ સાથે સાત ફેરા ફર્યા, વધુ એક સેલેબ વેડિંગમાં પેસ્ટલ બ્રાઈડલ વેર છવાયું

0
800
MUKTI MOHAN, WEDDING, CELEBS, KUNAL THAKUR, SHAKTI MOHAN, NEETI MOHAN
MUKTI MOHAN, WEDDING, CELEBS, KUNAL THAKUR, SHAKTI MOHAN, NEETI MOHAN

CELEBS WEDDING : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી વધુ એક કપલ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. પ્લેબેક સિંગર નીતિ મોહન અને ડાંસર શક્તિ મોહનની બહેન મુક્તિ મોહને લગ્ન કરી લીધા છે.

409297389 18407418193061222 2312744715783752904 n

મુક્તિએ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ કુણાલ ઠાકુર સાથે સાત ફેરા ફર્યા.

મુક્તિએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી છે, જે ઘણી વાઈરલ થઈ રહી છે.

409331550 18407418223061222 279060479725003150 n

લગ્નમાં મુક્તિ પેસ્ટલ કલરના બ્રાઈડલ વેરમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. મુક્તિએ બ્રાઈડલ વેર સાથે ગ્રીન એમરાલ્ડ એસેસરીઝ કેરી કરી હતી. તો કુણાલે ઓફ વ્હાઈટ કલરની શેરવાની પહેરી હતી. વેડીંગ ડેકોર પણ વ્હાઈટ, રેડ એન્ડ પિંક કલરના ફ્લાવર્સનું ડેકોર રાખવામાં આવ્યું હતું.

409365189 18407418244061222 2353188075108491596 n

પ્રી-વેડિંગ સેરેમની વિશે વાત કરવામાં આવે તો, મુક્તિએ પ્રી-વેડિંગ સેરેમનીમાં બ્લૂ કલરનો સિક્વન ચણીયા ચોલી પહેરી હતી. જેની સાથે તેણે બેકલેસ બ્લાઉઝ પહેર્યો હતો. જ્યારે કુણાલે બ્લેક ટક્સીડો પહેર્યો હતો. પ્રી-વેડિંગમાં કપલે કેસરીયા સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.

409414567 18407418262061222 4798774496659524992 n

CELEBS WEDDING

વાંચો –

શું તમે જાણો છો કોણ છે વિશ્વનો સૌથી અમીર ભિખારી, રૂ. 7 કરોડ સંપત્તિનો છે માલિક

શું તમે જાણો છો કોણ છે વિશ્વનો સૌથી અમીર ભિખારી, રૂ. 7 કરોડ સંપત્તિનો છે માલિક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે