Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?

0
295
Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?
Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?

Weather Gujarat: ગુજરાતવાસીઓના હવે ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે. આજથી એટલે કે 6 જૂનથી આગામી 12 જૂન સુધીની સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?
Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?

Weather Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે પરંતુ આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં (Weather Gujarat) પહોંચી જશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.

આગાહી મુજબ, આજે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. જ્યારે 9 જૂનથી સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેધાવી માહોલ જોવા મળશે, જ્યારે 12 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?
Weather Gujarat: ગુજરાતમાં તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર.?

Weather Gujarat: ક્યાં અને ક્યારે થશે મેઘમહેર

ગુજરાતમાં (Weather Gujarat) પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 12 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. આ પહેલા હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદના આગાહી કરી છે.

6 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે વરસાદ (Weather Gujarat)

7 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

8 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

9 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

ગાંધીનગર, અરવલ્લી, , મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

10 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

11 જુન- ક્યાં જિલ્લામાં વરસાદ

અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, , ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

12 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

12 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યા છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. (Weather Gujarat)

હાલ ચોમાસુ અરબી સમુદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ તે આજ ઝડપે આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂન ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. 2023માં અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં 10 દિવસ ચોમાસું મોડું શરૂ થયું હતું અને જુલાઈ મહિનામાં વધારે વરસાદ પડ્યો હતો. જે બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અત્યંત ઓછો રહ્યો હતો.

જોકે, ગત વર્ષ અલ નીનોનું વર્ષ હતું તેની અસર ભારતના ચોમાસા પર જોવા મળી હતી. સમગ્ર દેશમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. આ વર્ષે હાલ પ્રશાંત મહારાસાગરમાં અલ નીનો નબળું પડી ગયું છે અને ચોમાસું શરૂ થયા બાદ લા-નીનો એક્ટીવ થાય તેવી શક્યતા છે. જેના લીધે આ વર્ષે ભારતમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

(Weather Gujarat)