IPLના ઈતિહાસમાં સૌથી વધુ ૭૦૦૦ રન ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો વિરાટ

0
37

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે 12 રન ફટકારતાની સાથે વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ 7000 રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કુલ 233 મેચોમાં 225 ઈનિંગ્સમાં 7000 રન બનાવ્યા છે. જેમાં 5 સેન્ચ્યુરી અને 49 ફિફ્ટી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 113 રન છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.