અનુપમા ટીવી સિરીયલના દિગ્ગજ કલાકારનું નિધન

0
81

નીતેશ પાંડેના નિધનથી ચાહકોમાં શોક

જાણીતી ટીવી સીરીયલ અનુપમાના કલાકાર નીતીશ પાંડેના નિધનના સમાચાર મળતાજ ચાહકોમાં શોકની લહેર છે. દિગ્ગજ કલાકારને કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે . મળતી માહિતી પ્રમાણે આ કલાકારની અંતિમ સીરીયલ અનુપમા છે. અને હાલ ટીવીના પરદા પર ઘરે ઘરે જાણીતી બનેલી છે. અનુપમા ના મિત્ર તરીકે તેમનો રોલ ખુબ જાણીતો છે. સાથી કલાકારોએ શ્રધાંજલિ આપીને તેમની સાથે પસાર કરેલો સમય યાદ કર્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ