વંદે ભારત એક્સપ્રસ ટ્રેનને થયું નુકસાન

0
232

તોફન અને વીજળીના કારણે વંદે ભારત ટ્રેનને ફરીએકવાર નુકસાન થયું છે. હાવડા-પુરી વંદે ભારત એક્સપ્રસ ટ્રનની વિન્ડસ્ક્રિનને નુકસાન થયું હતું.અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવે વિભાગે રદ્દ કરી હતી.ભદ્રક રેલવે સ્ટેશનના મેનેજરે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજૂની બારી ક્ષતિગ્રસ્ત થઈ હતી. સદનસીબે આમાં કોઈને ઈજા થઈ ન હતી