Home Main વરરાજાને નાચતો જોઈ કન્યાએ લગ્ન કરવાની પાડી દીધી ના ! જાણો કેમ...

વરરાજાને નાચતો જોઈ કન્યાએ લગ્ન કરવાની પાડી દીધી ના ! જાણો કેમ ?  

0
894
angree dulhan
angree dulhan

UTTARPRADESH :  ઉત્તર પ્રદેશના મેનપુરી જનપદમાં એક લગ્ન સમારોહના રંગમાં એ સમયે ભંગ પડી ગયો, જ્યારે DJ પર નાચી રહેલા વરરજાને જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. લોકોએ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ દુલ્હન એક ની બે ના થઇ અને જાનૈયાઓને કન્યા લીધા વગર જ પાછુ ફરવું પડ્યું. શું હતું દુલ્હનનું લગ્ન કરવાની ના પાડવાનું કારણ ? વાંચો આ અહેવાલ….  

દારૂના નશામાં છાકટો થયેલો વરરજો પોતાના મિત્રો સાથે ‘તુઝકો હી દુલ્હા બનાઉંગી’ પર કમરતોડ ડાન્સ કરી રહ્યો હતો. જેના પર દુલ્હનને શંકા ગઈ કે વરરાજાએ દારૂ પીય રાખ્યો છે. જાણકારી મેળવવા પર એ વાત સાચી નીકળી અને દુલ્હને લગ્ન તોડી દીધા. આ આખી ઘટના કરહલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગંભીરા ગામની છે.

angree dulhan

(UTTARPRADESH)   ગંભીરા ગામમાં બ્રજેશની પુત્રની જાન આવી હતી. જાન આવવા પર કન્યા પક્ષના લોકોએ તેમનો આદર સત્કાર કર્યો. લગ્નમાં રીતો શરૂ થઈ ગઈ. થોડા સમય બાદ વરમાળાનો કાર્યક્રમ શરૂ થવાનો હતો, પરંતુ એ અગાઉ વરરજો પોતાના મિત્રો સાથે DJ પર ડાન્સ કરવા માટે પહોંચી ગયો. DJ પર તે પોતાના મિત્રો સાથે મદહોશ થઈને ડાન્સ કરવા લાગ્યો, ત્યારે કન્યાએ તેને જોઈ લીધો. કન્યાને શંકા ગઈ કે વરરાજાએ ખૂબ દારૂ પીધો છે તો તેણે આ મામલે જાણકારી મેળવવા કહ્યું.

dulha

ત્યારબાદ ખબર પડી કે વરરાજાએ દારૂ પી રાખ્યો છે, પરંતુ ત્યાં સુધીમાં કન્યાને વરમાળા માટે સ્ટેજ પર લઈ જવામાં આવી હતી, ત્યાં કન્યાએ જોયું કે વરરાજો દારૂના નશામાં હતો અને તે સ્ટેજ પર પડી રહ્યો હતો. જેના પર દુલ્હને સ્ટેજ પરથી આવીને પોતાની માતાને કહ્યું કે, તે લગ્ન કરવા માગતી નથી, વરરાજો દારૂડિયો છે. પછી લગ્નના રંગમાં ભંગ પડી ગયો.

ત્યાં ઉપસ્થિત લોકો કન્યાને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતુ તે કોઈ પણ કિંમત પર લગ્ન કરવા તૈયાર ન થઈ, જ્યારે પરિવારજનોને એ વાત ખબર પડી તો પછી બંને પક્ષોમાં બોલાબોલી શરૂ થઈ અને પંચાયતોનો દૌર શરૂ થઈ ગયો, પરંતુ કન્યાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાદ દીધી. જાને કન્યાને લીધા વિના જ જવું પડ્યું.

તમને આ સ્ટોરી પણ વાંચવી ગમશે

સાપને આનાથી ડર લાગે છે ! જાણી લો સાપને દુર રાખતી આ વસ્તુ કઈ છે ?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે