દહેગામમાં વરસ્યો વરસાદ
વાતાવરણમાં પ્રસરી ઠંડક
માર્ગો પર ભરાયા પાણી
સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.દહેગામ તાલુકામાં ચાર થી છ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ
વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયાં
પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્અયો છે. ત્યારે અમદાવાદમાં બપોરના સમયે હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ ઓઢવ નિકોલ બાપુનગર અમરાઈવાડી હાથીજણ રામોલ માં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ધમાકેદાર વરસાદ વચ્ચે વસ્ત્રાલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં ના દૃશ્યો જોવા મળ્યા કોર્પોરેશન ની પ્રીમોન્સુન ની કામગીરી ના ઉડ્યા ધજાગરા ઉડ઼્યા હતા. માત્ર 1થી 2 ઇંચ વરસાદ માં વસ્ત્રાલ માં પાણી ભરાયાં હતાંજૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. વિસાવદરમાં સવારથી બપોર સુધીમાં સાડાપાંચ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ
વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયાં
પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
અમદાવાદમાં બપોરના સમયે હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ ઓઢવ નિકોલ બાપુનગર અમરાઈવાડી હાથીજણ રામોલ માં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ધમાકેદાર વરસાદ વચ્ચે વસ્ત્રાલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં ના દૃશ્યો જોવા મળ્યા કોર્પોરેશન ની પ્રીમોન્સુન ની કામગીરી ના ઉડ્યા ધજાગરા ઉડ઼્યા હતા. માત્ર 1થી 2 ઇંચ વરસાદ માં વસ્ત્રાલ માં પાણી ભરાયાં હતાં
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
લીમડી અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા
ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન
એન્કર
રાજ્યમાં સાર્વત્રીક મેઘ મહેર જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તરાજી સર્જાઈ છે.ત્યારે વરસાદને કારણે લીમડી અમદાવાદ હાઈવે કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાયાના દ્રષ્યો કેમેરામાં કદ થયા છે. ખેડૂતોના પાક વરસાદમાં ધોવાયા છે.જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
વાંચો અહીં સંસદનું ચોમાસુ સત્ર કયારથી શરૂ થશે