Home State Gujarat ડેમ ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં

ડેમ ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં

0
413

જામ ખંભાળિયા પંથકનો વચકુ ડેમ ઓવરફ્લો

નવા નીરના અનોખા વધામણાં

સામોર ગામે આવેલો વચકુ ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી

સ્થાનિકો દ્વારા પુજન અર્ચન સાથે નવા નીરના વધામણા

ડેમો ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં કરવામાં આવી રહ્યાં છે.રાજ્યમાં અવિરત વરસાદને પગલે ડેમો છલકાયા છે. ખંભાળિયા પંથકનો વચકુ ડેમ ઓવરફ્લો થતા  નવા નીરના અનોખા વધામણાં કરવામાં આવ્યા હતાં. સામોર ગામે આવેલો વચકુ ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા પુજન અર્ચન સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કિતૅન મંડળી સાથે સ્થાનિકોએ નવા નીરના હતા. સિંચાઇ માટે ખુબજ ઉપયોગી વચકુ ડેમ ઓવરફ્લો થતા જગતના તાત ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જામ ખંભાળીયાના સામોર નો વચકુ ડેમ ઓવરફ્લો થવાથી સ્થાનિકો ને સિંચાઈની સમસ્યા દૂર થશે.

Capture 94

ડીસામાં બનાસ નદીના નીરના વધામણા કરાયા

દાંતીવાડા ડેમમાં પાણી છોડાતા પાણી ડીસા પહોંચ્યું

 ધારાસભ્યએ ખેડૂતો આગેવાનોની હાજરીમાં નવા નીરના વધામણા કર્યા

બનાસકાંઠાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાંથી બે દિવસ અગાઉ પાણી બનાસ નદીમાં છોડાતા પાણી ડીસા પહોંચતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો ખેડૂતોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા. બનાસ નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવવાની આશાએ ખેડૂતોમાં વ્યાપક ખુશી જોવા મળી રહી છે.ચાલુ વર્ષે રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઇ ગયા છે .ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા ની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ ગયો છે. જ્યારે હજુ ચોમાસાને બે માસ જેટલો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બે દિવસ અગાઉ દાંતીવાડા ડેમમાંથી ૩૨૦૦  ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી આજે ડીસા બનાસ નદીના પુલ પાસે પહોંચતા ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ભાજપના આગેવાનો ખેડૂતો એ નવા નીર ના વધામણા કર્યા હતા. ધારાસભ્યએ શ્રીફળ ફુલ અર્પણ કર્યાં હતા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે