આજે છે વર્ષ 2023નું પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ

0
64

સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં

આજે વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. આ એક હાઇબ્રિડ ગ્રહણ હશે, જેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાની અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ આજે સવારે 7:04 વાગ્યાથી શરૂ થયું છે અને બપોરે 12:25 વાગ્યે સમાપ્ત થશે. મિનિટ પર હશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે આ ગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.