ગુજરાત સહીત આ ૩ રાજ્યો પણ શેકાશે ગરમી માં,રસ્તાઓ પણ  લાગશે પીગળવા

0
40

અતિશય ગરમી ને કારણે UP,રાજસ્થાન અને ગુજરાત ની હાલત થશે ખરાબ

પાણી સુકાશે પણ પરસેવો સુકાશે નહિ

અતિશય ગરમી ને કારણે લોકો ના હાલ બનશે બેહાલ,હાર્વડ યુનિવર્સીટી ના સંશોધક ઝેપેટેલોએ કર્યું સંશોધન.વધુ માં તેમને એ પણ જણાવ્યું હતું કે અતિશય ગરમી ને કારણે ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત ની હાલત ૨૮ વર્ષ એટલે કે ૨૦૫૦ પછી બનશે અત્યંત ખરાબ.આ બધી જ અસર માનવીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણ ને કારણે થાય છે જેને  ગ્લોબલ વોર્મિંગ અસર પણ કહેવા માં આવે છે.

યુપી,રાજસ્થાન અને ગુજરાત ની અતિશય ગરમી ને કારણે લોકો  ને ૫૧ ડિગ્રી ટેમ્પરેચર માં  પણ રેહવાની આદત પડી જશે.આ સ્થિતિ જયારે સર્જાશે ત્યારે આખા વિશ્વ માં  વર્ષ ૨૧૦૦ સુધી માં ગ્લોબલ વાર્મિંગ માં ૨ ડીગ્રી સેલ્સિયસ થી વધુ વધારો થવા દેશે નહિ. સંશોધકો દ્વારા જનવા માં આવી રહ્યું છે કે જો આ જ રીતે થતું પ્રદુષ્ણ અટકાવવા માં નહિ આવે તો યુપી,રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યો માં લોકો ને અઠવાડિયા કે મહિનાઓ સુધી ખુબજ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.આ સિવાય હવામાન માં ભેજ અને તાપ નું પ્રમાણ પણ વધશે.

અમેરિકા માં આવેલી વેધર સર્વિસ અનુસાર જો પારો ૩૯.૪ સેલ્સિયસ થી વધવા લાગે છે તો ખુબજ વધુ પ્રમાણ માં ગ રમી પાડવા લાગે છે.