Pre-wedding gala: ‘ઇવનિંગ ઇન એવરલેન્ડ’ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનના ફર્સ્ટ-ડેની થીમ

0
152
Pre-wedding gala: 'ઇવનિંગ ઇન એવરલેન્ડ' અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનના ફર્સ્ટ-ડેની થીમ
Pre-wedding gala: 'ઇવનિંગ ઇન એવરલેન્ડ' અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનના ફર્સ્ટ-ડેની થીમ

Pre-wedding gala: જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપનારા ગેસ્ટ્સને ઇવેન્ટ ગાઈડ અને કપડા પ્લાનર આપવામાં આવ્યા છે, કેમ કે અહી જેટલા દિવસ ફંક્શન ચાલશે એટલા દિવસની થીમ તૈયાર કરવામાં આવી છે.

2 158

રિપોર્ટ મુજબ, મહેમાનો મુંબઈ અથવા દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા 1 માર્ચના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે જામનગર પહોંચવાના છે. માર્ગદર્શિકા સમાન અને પેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, ફાંકશનમા આવનાર મહેમાનોને મુસાફરી સરળ બનાવવા માટે હેન્ડ લગેજની એક આઇટમ અને કેરી-ઓન સામાનનો એક ભાગ અથવા દંપતી દીઠ કુલ 3 સૂટકેસ સુધી સામાન મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવી છે.

3 100

Pre-wedding gala: આ રહી પ્રિ-વેડિંગની થીમ

ફેસ્ટિવલની દરેક રાત અલગ થીમ પર આધારિત હશે. પ્રથમ રાત્રિની થીમ છે ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ (An Evening in Everland) અને ડ્રેસ કોડ ‘એલિગન્ટ કોકટેલ’ (elegant cocktail) છે. બીજા દિવસની થીમ છે “અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ”, જામનગરમાં અંબાણીના એનિમલ રેસ્ક્યુ સેન્ટરની વચ્ચે સેટ કરવામાં આવેલ છે, જેમાં ‘જંગલ ફીવર’ (jungle fever) પોશાક સૂચવવામાં આવ્યો છે. મહેમાનોને આ આઉટડોર ઇવેન્ટ માટે આરામદાયક કપડાં અને જૂતા પહેરવાની સલાહ આપવામાં આવી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे