Home Desh સુપ્રીમ કોર્ટે છેતપિંંડીથી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે છેતપિંંડીથી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવી

0
682

સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

છેતપિંડીથી ધર્માંતરણને રોકવા માટે કરવામાં આવી હતી માંગ

અરજી અંગે સુપ્રીમ કોર્ટે વ્યકત કરી નારાજગી

સુપ્રીમ કોર્ટે છેતપિંડીથી ધર્માંતરણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી PILને ફગાવી દીધી હતી.  અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારને આ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપવામાં આવે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે શા માટે કોર્ટે આ મામલામાં પ્રવેશ કરવો જોઈએ? કોર્ટ સરકારને આદેશની રિટ કેવી રીતે આપી શકે? તમને જણાવી દઈએ કે, પીઆઈએલ કર્ણાટકના જેરોમ એન્ટો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

જેરોમ એન્ટો તરફથી હાજર થયેલા વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે હિંદુઓ અને સગીરોને છેતરપિંડી દ્વારા ટાર્ગેટ કરીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે.બેંચે કહ્યું કે આ કેવા પ્રકારની પીઆઈએલ છે? પીઆઈએલ એક સાધન બની ગયું છે અને દરેક વ્યક્તિ આવી અરજીઓ લઈને આવે છે.અરજદારના વકીલે પૂછ્યું કે આવી ફરિયાદ સાથે ક્યાં જવું. તેના પર બેન્ચે કહ્યું કે અમે સલાહકાર અધિકારક્ષેત્રમાં નથી. જો આવો કોઈ કેસ તાજેતરમાં આવ્યો હોય અથવા કોઈની સામે કાર્યવાહી થઈ હોય તો અમે તેના પર વિચાર કરી શકીએ છીએ. આ પછી, સર્વોચ્ચ અદાલતની બેન્ચે પીઆઈએલને ફગાવી દીધી.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ કેવા પ્રકારની પીઆઈએલ છે? દરેક વ્યક્તિ આવી અરજીઓ લઈને આવે છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે