HomeDeshકોરાનાનું નવુ વેરિએન્ટ ડરામણુ,9 રાજ્યોમાં કુલ 113 કેસ

કોરાનાનું નવુ વેરિએન્ટ ડરામણુ,9 રાજ્યોમાં કુલ 113 કેસ

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોનાના કેસોએ સરકારની પણ ચિંતા વધારી છે ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. દરમિયાન, કોરોનાનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે, જે લોકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ XBB.1.16ના 9 રાજ્યોમાં કુલ 113 કેસ છે. આ વેરિએન્ટની અસર બાળકોમાં પણ જોવા મળે છે. આંખોની લાલાશ આનું એક નવું લક્ષણ છે. વા કેસોની વધતી સંખ્યાને કારણે હાલમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 31,194 થઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments