‘સાલાર’ રીલિઝ થયા પેહલા જ KGF ડિરેક્ટરે Junior NTR નો પકડ્યો હાથ

1
161
NTRmovies
NTRmovies

મેન ઓફ માસેસ Junior NTR, જેમને વિશ્વભરના ચાહકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો છે, તેણે પોતાની કારકિર્દીમાં ઘણી સારી ફિલ્મો આપી છે. ગયા વર્ષે, જુનિયર Junior NTR બ્લોકબસ્ટર ફિલ્મ RRR માટે સમાચારમાં છવાઈ ગયા હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ઘણી હેડલાઇન્સ બનાવી. Junior NTR હાલમાં ‘દેવરા’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે અને તેનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આવી સ્થિતિમાં હવે Junior NTR એ સાઉથના મોટા ડિરેક્ટર સાથે હાથ મિલાવ્યા છે. આ જાણ્યા પછી તેના ચાહકોની ઉત્તેજના વધી જશે.

top 8

Junior NTR એ સફળ ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે કામ કરશે. જેમણે KGF, KGF 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને ‘salaar” રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. Junior NTR અને પ્રશાંત નીલ એપ્રિલ 2024માં તેમની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું નિર્માણ પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ Mythri Movie Makers અને NTR Arts દ્વારા કરવામાં આવશે. એવું સાંભળવામાં આવ્યું છે કે ટીમ આ ફિલ્મને અનોખા સ્કેલ પર વિકસાવવાની યોજના બનાવી રહી છે.

top1 2

પ્રશાંત નીલ, જે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી રહ્યા છે, તે એક એક્શન થ્રિલર બનાવી રહ્યા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે પ્રશાંત નીલની સાલાર આ વર્ષે ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે. સાલાર શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનો સામનો કરવા જઈ રહી  છે. બંને ફિલ્મો 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મનોરંજન અને બોલીવૂડને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

સુકેશે જેક્લિનના ફોટા પર ટિપ્પણી કરવા બદલ મીકા સિંહને ફટકારી કાનૂની નોટિસ

સાઉથ એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે

અમિતાભની દોહિત્રી નવ્યા નંદાનું પેરિસ ફેશન વીક 2023થી મોડેલિંગની દુનિયામાં ડેબ્યુ

ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ

‘રઈસ’ અભિનેત્રી માહિરા ખાને બતાવી તેના સપનાના લગ્નની ઝલક : મલકાતી પહોંચી મંડપમાં  

પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે આ લૂકમાં જોવા મળી અનુષ્કા, પાપારાઝીને ફોટો લેવાની પાડી ‘ના’

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

1 COMMENT

Comments are closed.