તલાટીનો મુદ્દો ગરમાયો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શુ કહ્યું

0
56

 આગામી 30 એપ્રિલેનાં રોજ તલાટીની પરીક્ષાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજો પરીક્ષા કેન્દ્ર આપવા માટે તૈયાર છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં VC ર્ડા. ગિરિશ ભીમાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર છે. તેમજ સરકારના પરીક્ષા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા તત્પર હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ કોલેજો અપાઈ હતી.