ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો

0
60

સેન્સેક્સ ૭૧૦ ટકા ઉછળીને ૬૧,૭૬૧ પર બંધ

૮ મે ૨૦૨૩ સોમવાર એટલે કે, ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં સુધારો જોવા મળ્યો છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 710 પોઈન્ટ વધીને 61,764 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી પણ 195 પોઈન્ટ વધીને 18,264 પર બંધ થયો છે. આ તેજી પાછળ બેંકો અને અન્ય નાણાકીય શેયર્સનું સારું પર્ફોમન્સ જવાબદાર છે. ઇન્ડસઇન્ડ બેન્ક નિફ્ટી બેંકમાં ટોપ ગેઇનર હતી, જ્યારે બજાજ ટ્વિન્સ – બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વમાં 4-5 ટકા ઉપર ટ્રેડ થયા હતા.