દિલ્હીમાં ખૌફનાક હત્યા-લોકો જોતા રહ્યા-મરી પરવારી માનવતા

0
307

આરોપીને કડક સજા થવી જોઇએ- મૃતકના પિતા

આરોપીની પોલીસે કરી ધરપકડ

દિલ્હીમાં જાહેરમાં 16 વરસની સાક્ષીની હત્યા 20 વરસના આરોપી સાહિલે કરી દીધી હતી, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, ત્યારે મૃતકના પિતાએ જણાવ્યુ છે કે મારી પુત્રીને ક્રુરતા પુર્વક મારવામા આવ્યા છે, તેના માથાના પણ ટુકડા કરી દેવામા આવ્યુ હતું ત્યારે આરોપીને કડક સજા થવી જોઇએ, તમને જણાવી દઇએ કે હત્યા કરીને આરોપી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો, જ્યાઁથી પોલીસે તેની ધરપકડ કરી છે.. સુત્રો કહે છેકે યુવક અને યુવતી એક બીજાના રિલેશનમાં હતા, ત્યારે ભાજપે આને લવ જેહાદનો એન્ગલ આપ્યો છે, જ્યારે મૃતકની માતાએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે,