ધ કેરળ સ્ટોરીનો વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

0
131

ધ કેરળ સ્ટોરીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.કેરળ હાઈકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરતા અરજદારે હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલે આ અંગેને અરજી પર વહેલી સુનાવણીની માગ કરી છે.ત્યારે સુપ્રીમ કોર્ટે 15 મે સુનાવણીની તારીખ નક્કી કરી છે. અરજદારે દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.5મેના રોજ કેરળ હાઈકોર્ટે આ અંગે સુનાવણી કરતા ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાનો  ઈન્કાર કર્યો હતોવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.