HomeDeshપટના હાઈકોર્ટમાંથી નીતિશ કુમારને ઝટકો

પટના હાઈકોર્ટમાંથી નીતિશ કુમારને ઝટકો

બિહારમાં નીતિશ કુમારની રાજ્ય સરકારને પટના હાઈકોર્ટમાંથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.જાતિઆધારીત વસ્તી ગણતરી અંગે ઝડપી સુનાવણી કરવાની માગ કોર્ટે ફગાવી છે.આ અંગે સુનાવણી નક્કી કરેલી તારીખે કરવામાં આવશે. આગાઉ પટના હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર રોક લગાવી હતી. હાઈકોર્ટે 3 જુલાઈ સુધી સ્ટે લગાવ્યો છે.કેન્દ્ર સરકાર પહેલાથી જ જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધમાં છે.જોકે નીતિશ કુમાર જાતિ આધારિત વસ્તી ગણતરીના પક્ષમાં છે. ત્યારે પટના હાઈકોર્ટમાંથી નીતિશ કુમારન ઝટકો લાગ્યો છે. વર્ષ 2020માં નીતિશ કુમારે વિધાન પરિષદમાં જાતિ આધારીત જણગણનાની દરખાસ્ત પસાર કરી હતી .2023માં જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી  

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments