ધ કેરળ સ્ટોરીની કમણી 200 કરોડની નજીક પહોંચી

0
55
[et_pb_section admin_label=”section”] [et_pb_row admin_label=”row”] [et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text”]

ધ કેરળ સ્ટોરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.ફિલ્મની કમાણી 200 કરોડ રૂપિયાના આંકની નજીક પહોંચી ગઈ છે.આગામી સપ્તાહમાં ફિલ્મ 200 કરોડનો આંક પાર કરી શકે છે.ફિલ્માની કમાણી 187 કરોડની પહોંચી છે.શનિવારે ફિલ્મે તમામ ભાષાઓમાં 9 કરોડની કમાણી કરી છે. ત્યારે ફિલ્મની કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે ફિલ્મ 200 કરોડના ક્લબમાં શામેલ થશે તેવી પુરેપુરી શક્યતા છે

[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]