માફિયા અતિક અહેમદ પર તવાઈ,અતિકના પુત્ર અસદનું એન્કાઉન્ટર

0
292

ઉમેશપાલ હત્યાકાંડમાં સંડોવાયલા માફિયા અતિક એહમદના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. યુપી એસટીએફે એન્કાઉન્ટર કર્યું છે. શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.ઝાંસીમાં બન્નેનું એન્કાઉન્ટર કરવામાં આવતા ચકચાર મચી છે. માફિયા અતિક અહેમદ પર તવાઈ બોલાવામાં આવી છે.ઉમેશપાલ હત્યાકાંડમાં સંડોવાયલા અતિક એહમદની સાથે તેના પરિવારજનો ઉપર પણ પોલીસે  તવાઈ બોલાવી છે . ઉમેશ પાલ હત્યા કેસના શૂટર હતો અતિકનો પુત્ર અસદ