તારિક ફતાહનું 73 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન

0
17

ઈસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ આપ્યા હતા નિવેદનો

પાકિસ્તાનમાં જન્મેલા અને જાણીતા લેખક, પત્રકાર અને ટીકાકાર તારિક ફતાહનું આજે 73 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તારિક ફતેહની પુત્રી નતાશા ફતેહે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. નતાશા ફતેહે લખ્યું કે જે લોકોતેમને જાણતા હતા અને પ્રેમ કરતા હતા તેમના ક્રાંતિકારી વિચારો હમેશા પ્રેરણા આપશે, તમને જણાવી દઈએ કે તારિક ફતેહ ઈસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતા હતા