દિલની વાત 1036 | આયારામ ગયારામ | VR LIVE

    0
    197

    સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષ પલટો કરી બીજા રાજકીય પક્ષોમાં જોડાય છે .વારંવાર રાજીનામાં આપી પાર્ટી બદલીને બીજા પક્ષમાં જોડાઈ પાર્ટીને અને પ્રજાને પણ દગો આપે છે  ઇલેકશન પહેલા સત્તા અને પૈસા માટે થઈને વારંવાર પક્ષ પલટો કરતા હોય છે ત્યારે ચૂંટણીનો ખર્ચ વારંવાર જનતાના ટેક્ષથી કરવામાં આવે છે. આમાં જનતાનો શું વાંક.. ? વારંવાર જનતાને મુર્ખ બનાવતા આ રાજકીય નેતા જો ધારાસભ્ય પદ કે સાંસદ પદ હોય અને પક્ષ પલટો કરે અથવા રાજીનામું આપે તો ચૂંટણીનો ખર્ચ તેની પાસેથી વસુલવો જોઈએ ?

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો